લખનઉ, તા.27 : લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગરે સુપર ઓવરમાં આઉટ ઓફ ફોર્મ નિકોલસ પૂરનને ઉતારવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. પૂરન આ સીઝનમાં 8 મેચમાં ફક્ત 88 રન કરી શક્યો છે. સુપર ઓવરમાં કેકેઆર સ્પિનર સુનિલ નારાયણના પહેલા જ દડે પૂરન ક્લીન બોલ્ડ થયો હતો. મેચ બાદ આ વિશે કોચ.....