• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ઈડીના પંજાબમાં દરોડા

નવી દિલ્હી, તા. 27 : ઈડીએ મની લોન્ડરિંગના કાયદા હેઠળ હરચરણસિંહ ભુલ્લર (પૂર્વ ડીઆઇજી) સાથે જોડાયેલા કેસમાં 11 જગ્યાએ દરોડા પાડયા હતા. આ કામગીરી ચંડીગઢ, લુધિયાણા, પટિયાલા, નાભા અને જાલંધરમાં થઈ હતી. આ તલાશી આરોપીઓ અને તેના સહયોગીઓ તેમજ સંદિગ્ધો સંબંધિત છે. અધિકારીઓના કહેવા પ્રમાણે....