• મંગળવાર, 28 એપ્રિલ, 2026

મીરા નાયરની `અમરી'માં પ્રિયંકા ચોપરાનો કેમિયો

બૉલીવૂડ અને હૉલીવૂડમાં લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ ચિત્રકાર અમૃતા શેરગીલના જીવન પરથી બની રહેલી ફિલ્મ અમરીમાં કેમિયો કરતી જોવા મળશે. ફિલ્મમેકર મીરા નાયર અમરીના દિગ્દર્શક છે. પ્રિયંકાએ પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે. તેની ભૂમિકા નાની પણ વાર્તામાં મહત્ત્વનો વળાંક લાવનારી....