• મંગળવાર, 28 એપ્રિલ, 2026

અમેરિકામાં કાર્યક્રમો રદ કરતા બ્રિટનના કિંગ ચાર્લ્સ

નવીદિલ્હી, તા. 27 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલાના પ્રયાસના હિસાબે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા થઈ ગયા છે અને તેની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. બ્રિટનના કિંગ ચાર્લ્સ-તૃતીયએ સુરક્ષા કારણોસર જ અમેરિકામાં પોતાના કાર્યક્રમો પણ રદ કરી નાખ્યા....