સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી: ધ ડાયમંડ બજારમાં જોવા મળેલી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ લજ્જોની ભૂમિકા ભજવીને ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. હવે બે વર્ષ બાદ તે ઓટીટી પર દમદાર પુનરાગમન કરવાની છે. લજ્જોની ભૂમિકામાં છાપ છોડનારી રિચા હવે એક વેબ સિરીઝમાં અગાઉ કયારેય ન ભજવી હોય એવી....