મુંબઈ, તા. 27 : મધ્ય રેલવેના સીએસએમટીથી કલ્યાણના મુખ્ય માર્ગ પર રવિવારે કોઈપણ બ્લોક નહીં હોવા છતાં ટ્રેનોના ધાંધિયાને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કલ્યાણથી કસારા સ્ટેશનો દરમિયાન ત્રીજી લાઈનના કામના ભાગ તરીકે ખર્ડી યાર્ડની પુનર્રચનાના કામ માટે 15 કલાકનો બ્લોક લેવામાં આવ્યો....