વિશ્વનાં 100માંથી સૌથી ગરમ 95 શહેર ભારતનાં
નવી દિલ્હી, તા. 27 : પશ્ચિમી વિક્ષોભ નબળો પડવા સાથે પ્રીમોન્સુસન એક્ટિવીટી
એફટલે કે, ચોમાસાં પહેલાની ગતિવિધિઓમાં વિલમ્બના કારણે વિક્રમ સર્જક અને આખી દુનિયાની
સૌથી ભીષણ ગરમીથી ભારતીય જનજીવન પરેશાન થઈ ગયું છે. દેશના સાત શહેરોમાં તાપમાન 46 ડિગ્રીને
પાર પહોંચી ગયું હતું. દુનિયાના સૌથી ગરમ.....