• મંગળવાર, 28 એપ્રિલ, 2026

એસીનો ઉપયોગ કરવાને બદલે ડુંગળી સાથે રાખો : સિંધિયા

લૂથી બચવા માટે કેન્દ્રીય પ્રધાને સૂચવ્યો જૂનો પ્રયોગ : સોશિયલ મીડિયામાં છેડાઈ ચર્ચા

નવીદિલ્હી, તા.27 : ભારતમાં પડતા ત્વચા દઝાડતા ભીષણ તાપ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હીટવેવમાં લૂથી બચવા માટે એર કંડિશનરનો ઉપયોગ કરવાને બદલે પોતાની સાથે એક ડુંગળી રાખવાનું સૂચન કર્યું છે. જેનાં ઉપર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છેડાઈ ગઈ છે. સિંધિયાની આ સલાહ આપણી સદીઓ જૂની આદત.....