નાગપુર, તા. 26 (પીટીઆઈ) : વન્યજીવ (સંરક્ષણ) ધારા અનુસાર પોપટ એ `જંગલી પ્રાણી' છે, એમ જણાવીને મુંબઈ વડી અદાલતે દાડમ ઉગાડનારા ખેડૂતોને વળતર આપવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારને આપ્યો છે. પોપટોએ દાડમના પાકને પહોંચાડેલા નુકસાન બદલ આ આદેશ આપવામાં આવ્યા છે. મુંબઈ વડી અદાલતની નાગપુર બૅન્ચના ન્યાયાધીશો....