• સોમવાર, 27 એપ્રિલ, 2026

ચેમ્બુર મેટ્રો સ્ટેશન સુધી લાઈન 2-બી માટે મંજૂરી માગવામાં આવી

મુંબઈ, તા. 26 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (સીએમઆરએસ)ને સાયન-ટ્રોબે રોડ પર ચેમ્બુર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો લાઈન 2-બી એક્સટેન્શન (વિસ્તરણ)નું નિરીક્ષણ શરૂ કરવા જણાવ્યું છે, કારણ કે તે મોનોરેલ નેટવર્ક સાથે એક મહત્ત્વપૂર્ણ ઇન્ટરચેન્જ કાર્યરત કરવા તરફ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ