• સોમવાર, 27 એપ્રિલ, 2026

જિનિંગ મિલોનાં કામકાજ પૂર્ણતાના આરે : કપાસની આવક ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : કપાસની મોસમ પૂરી થવા આવી છે અને હવે ખેડૂતો ખરીફ વાવેતર માટે ગોઠવણ કરવા લાગ્યા છે. જોકે એ પૂર્વે ગુજરાતની જિનીંગ મિલોમાં ગાંસડી બાંધવાનું કાર્ય 88 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અનેક જિનીંગ મિલો હવે કપાસનો જથ્થો અને પેરિટીના અભાવમાં બંધ થવા લાગી છે. પાછલા દોઢેક માસથી કપાસના ભાવમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ