• સોમવાર, 27 એપ્રિલ, 2026

રૂા. 252 કરોડના ડ્રગ કેસ સાથે સંકળાયેલી છે સલીમ ડોલાની ધરપકડ

મુંબઈ, તા. 26 : ડ્રગ રેકેટના કહેવાતા સૂત્રધાર અને ભાગેડું આતંકવાદી દાઉદ ઇબ્રાહીમના નજીકના સાથી સલીમ ડોલા (59) કે જેની તાજેતરમાં ઇસ્તંબુલમાં અટકાયત કરવામાં આવી હતી, તેણે તપાસથી બચવા હવાલા સોદા અને બનાવટી પર્યટન દસ્તાવેજો પર ભરોસો રાખીને આંતરરાષ્ટ્રીય સપ્લાયરો, નાણાકીય ચેનલો અને વિતરણ નેટવર્ક સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ