લંડન, તા. 26: કેન્યાના રનર સેબેસ્ટિયન સાવે આજે લંડન મેરેથોનમાં ઇતિહાસ રચી દીધો છે. તેમણે મેરેથોન માત્ર એક કલાક, 59 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેઓ વિશ્વના પ્રથમ એવા ખેલાડી બન્યા છે જેમણે સત્તાવાર રીતે 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરી હોય. તેમણે કેન્યાના જ.....