• સોમવાર, 27 એપ્રિલ, 2026

ટીસીએસ ધર્માંતરણ પ્રકરણ : ફરાર નિદા ખાન આરોપીઓના સંપર્કમાં

એસઆઈટીના હાથ લાગ્યા આરોપી દાનીશના મોબાઈલમાં શંકાસ્પદ ફોટો 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : નાસિકની ટીસીએસ મલ્ટીનૅશનલ કંપનીમાં ધર્માંતરણના પ્રકરણમાં તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના હાથમાં આ કેસની ફરાર આરોપી નિદા ખાનના કેટલાંક ચોંકાવનારા પુરાવા આવ્યા છે. નિદા ખાન પોલીસને હાથતાળી આપી રહી છે, પણ તે પોલીસ લૉકઅપમાં બંધ આરોપી દાનીશ શેખના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ