• સોમવાર, 27 એપ્રિલ, 2026

વોશિંગ્ટનની હોટલ બહાર 45 વર્ષ પહેલાં પણ પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર થયો હતો હુમલો

1981માં રોનાલ્ડ રેગનને છાતીમાં ગોળી વાગ્યા બાદ માંડ-માંડ બચ્યા

નવી દિલ્હી, તા. 26 : વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં આયોજિત કોરેસ્પોન્ડેન્ટ ડિનર દરમિયાન ટ્રમ્પ ઉપર હુમલાની ઘટનાએ 45 વર્ષ પહેલાના બનાવને ફરી યાદ કરાવ્યો છે. પત્રકારો માટે આયોજિત ડિનરમાં ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિતના નેતાઓ હાજર હતા. આ સમયે જ હથિયારબંધ યુવકે ગોળીબાર શરૂ કર્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ