નવી દિલ્હી, તા. 26 : માલીમાં અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના ઘણા હિસ્સામાં એકસાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં રક્ષા મંત્રી સાદિયો કૈમારાએ જીવ ગુમાવ્યો છે. આ હુમલો એટલો ખતરનાક હતો કે પુરી દુનિયાની નજર માલી ઉપર ટકી છે. બન્ને આતંકી સંગઠનોએ મળીને એકસાથે....