• સોમવાર, 27 એપ્રિલ, 2026

ઇજાગ્રસ્ત એનગિડીને હૉસ્પિટલમાંથી છૂટ્ટી મળી હવે ઠીક છું : ખુદ આફ્રિકી બોલરે જાણકારી આપી

નવી દિલ્હી, તા.26 : દિલ્હી કેપિટલ્સના આફ્રિકી ઝડપી બોલર લૂંગી એનગિડીને આઇપીએલના શનિવારના પહેલા મેચમાં પંજાબ કિંગ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે માથામાં ગંભીર ઇજા થઈ હતી. આથી તેને મેદાનમાંથી જ એમ્બ્યૂલન્સમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ