• સોમવાર, 27 એપ્રિલ, 2026

ગૅસ પુરવઠો શરૂ થતાં સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : મોરબીમાં સિરામિકના ત્રીજાભાગના યુનિટો ગેસનો પુરવઠો સરળ બનતા શરૂ થઇ ચૂક્યાં છે. અલબત્ત ગુજરાત ગેસદ્વારા ભાવ ઉંચો કરી દેવાયો છે તેના પરિણામે ઉત્પાદન પડતર વધી ગઇ છે. ઉદ્યોગકારોએ સિરામિકની તમામ ચીજોમાં ભાવવધો કરી દીધો છે. ઉદ્યોગકારોએ સ્ક્વેર ફૂટ દીઠ રૂ. 8નો ભાવવધારો ઝીંક્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ