• સોમવાર, 27 એપ્રિલ, 2026

100 મીટર દૂર ભાજપની સભા; મમતા મંચ છોડીને ચાલ્યાં ગયાં!

મુખ્ય પ્રધાનનો આરોપ : મારી સભામાં અવરોધ કરાયો

કોલકાતા, તા. 26 : પશ્ચિમ બંગાળમાં સત્તાના સંગ્રામ વચ્ચે એક ગજબની સ્થિતિ જોવા મળી. પોતાની રેલીથી 100 મીટર દૂર ભાજપની સભાના અવાજ સંભળાતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મંચ છોડીને ચાલ્યાં ગયાં હતાં. ભવાનીપુરની આ ઘટનામાં ભાષણ અધૂરું છોડીને ચાલ્યાં ગયેલાં તૃણમૂલ સુપ્રીમોએ આરોપ મૂક્યો હતો કે,.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ