રાજ્યભરમાં વધુ તાપમાન નોંધાતા અનેક શાળામાં રજા જાહેર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : છેલ્લાં બે દિવસથી
મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચતા પરભણી અને નાસિકમાં
સખત ગરમી લાગતા ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યમાં આજે (રવિવારે)
અકોલામાં સૌથી વધુ 46.9 ડિગ્રી તો રત્નાગિરિમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વિદર્ભના
તમામ....