લખનઉ તા.26: નબળી શરૂઆત પછી ફિનિશર રિંકુ સિંહની 5 છક્કાથી 83 રનની અણનમ-વિદ્યૃતવેગી ઇનિંગની મદદથી લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ કોલકતા નાઇટ રાઇડર્સનો 7 વિકેટે 155 રનનો સન્માનજનક સ્કોર થયો હતો. રિંકુ સિંહે આખરી ઓવરમાં એલએસજી સ્પિનર દિગ્વેશ રાઠી સામે હલ્લાબોલ કરી ઉપરાઉપરી ચાર છક્કા....