• સોમવાર, 27 એપ્રિલ, 2026

ટીસીએસ નાસિક : ફરિયાદો મળ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી ન કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ : નાસિક ટીસીએસના બીપીઓમાં કેટલાંક ગંભીર સવાલના જવાબ નથી મળી રહ્યા. બીપીઓની અૉફિસમાં 2017થી કામ કરી રહેલા આરોપીઓ દ્વારા હિન્દુ મહિલા અને પુરુષ કર્મચારીઓની હેરાનગતિ કરવાની સાથે તેમના પર ધર્મ બદલવાનું દબાણ કરાઈ રહી હોવાની ફરિયાદ મળ્યા બાદ પણ કંપનીએ 2022થી 2026 દરમિયાન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ