દીપ્તિ શર્માનો ઓલરાઉન્ડ દેખાવ : 36* રન અને 5 વિકેટ
જોહાનિસબર્ગ, તા.26 : દક્ષિણ આફ્રિકા સામેના ચોથા ટી-20 મેચમાં પ્લેયર ઓફ ધ
મેચ દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ દેખાવ (36 રન અને 5 વિકેટ)ની મદદથી ભારતીય મહિલા ટીમનો
14 રને વિજય થયો હતો. આથી ભારતે શ્રેણી હારનું અંતર ઘટાડીને 1-3 કર્યું હતું. ભારતના
5 વિકેટે 185 રનના જવાબમાં આફ્રિકા મહિલા ટીમના....