• સોમવાર, 27 એપ્રિલ, 2026

એનએસઈ કો-લોકેશન કેસનું રૂ. 1880 કરોડમાં સેટલમેન્ટ : લિસ્ટિંગનો માર્ગ મોકળો

મુંબઈ, તા. 26 : ભારતીય શેરબજારના ઈતિહાસના સૌથી ચર્ચિત `કો-લોકેશન' અને `ડાર્ક ફાઈબર' વિવાદનો આખરે અંત આવવાની તૈયારી છે. મૂડી બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિએ (એચપીએસી) નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સેટલમેન્ટ અરજીને મંજૂરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ