• સોમવાર, 27 એપ્રિલ, 2026

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મીસિંગ લિન્ક પહેલી મેએ ખૂલશે

ઘાટ પર ટ્રાફિકજામ ઓછો થતાં ઝડપી-સુરક્ષિત પ્રવાસ કરી શકાશે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 :  મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મીસિંગ લિન્કનું કામ 99 ટકા પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અહીંની મુલાકાત લઈ બાકીનું કામ ટૂંકમાં પૂરું થઈ ગયા બાદ પહેલી મેએ આ લિન્કનું લોકાર્પણ કરવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે `મીસિંગ લિન્ક...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ