• મંગળવાર, 28 એપ્રિલ, 2026

પંજાબની રન રફતાર પર અંકુશ મૂકવાનો રાજસ્થાન સામે પડકાર

રાજસ્થાનનો બેટિંગ ભાર વેંઢારતા વૈભવને અન્ય ખેલાડીઓનો સાથ જરૂરી 

ન્યૂ ચંદિગઢ, તા. 27 : પાછલા કેટલાક મેચમાં અપેક્ષિત પરિણામ હાંસલ ન કરી શકનાર રાજસ્થાન રોયલ્સનો મંગળવારના મેચમાં અજેય ટીમ પંજાબ કિંગ્સનો સામનો થશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બોલર્સ સામે પંજાબની રન રફતાર રોકવાનો સૌથી મોટો પડકાર રહેશે. રિકી પોન્ટિંગે કોચ પદ અને શ્રેયસ અય્યરે કપ્તાની.....