અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 27 : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બુલેટ ગતિએ આગળ વધી
રહ્યો છે. જેમાં અમદાવાદની સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ બનાવવામાં
આવ્યો છે જે એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા
આ પુલની ઊંચાઈ 36....