મૃતદેહને લાકડાંની પેટીમાં ભરી ઉપર સિમેન્ટ નાખી દીધી હતી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 27 : સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને પાંચ દિવસથી ગુમ ડાયેટિશિયન
શિલ્પા સાલ્વેનો હત્યા કરેલો મૃતદેહ સહારા દરવાજાના ખંડેર મકાનમાંથી લાકડાંની પેટીમાંથી
મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા કેસમાં પતિ શંકાના દાયરામાં આવ્યો હતો. પતિએ
શિલ્પાની હત્યા કરી મૃતદેહ લાકડાંની પેટીમાં ભરી....