• ગુરુવાર, 05 માર્ચ, 2026

ફેબ્રુઆરી સર્વિસીસ પીએમઆઇમાં સહેજ ઘટાડો, નવા અૉર્ડરની ગતિ ધીમી પડી

મુંબઈ, તા. 4 (એજન્સીસ) : ફેબ્રુઆરી મહિનામાં દેશનો સર્વિસીસ પીએમઆઇ જાન્યુઆરીની તુલનાએ સહેજ ઘટીને 58.1 અંક થયો છે, જે તેના પાછલા માસમાં 58.5 અંક થયો હતો. એચએસબીસી ઇન્ડિયા સર્વિસીસ પીએમઆઇ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સમાં આ માહિતી આપવામાં આવી હતી. જાન્યુઆરી 2025 બાદ નવા અૉર્ડર્સના વધારામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક