• ગુરુવાર, 05 માર્ચ, 2026

વિનોદ તાવડે, રામદાસ આઠવલે, માયા ઇનવાટે અને રામરાવ વતકૂટે

રાજ્યસભા માટે ભાજપના ચાર ઉમેદવાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન વિનોદ તાવડે, કેન્દ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રામદાસ આઠવલે, નાગપુરના ભૂતપૂર્વ મેયર માયા ચિંતામણ ઇનવાટે તેમ જ વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય રામરાવ વતકૂટેને ઉમેદવારી આપી છે. કુલ 288નું સંખ્યાબળ ધરાવતી મહારાષ્ટ્ર….

ઇ-પેપરના નવા શુલ્ક