• ગુરુવાર, 05 માર્ચ, 2026

મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે સુરતના ઉદ્યોગો પર માઠી અસરની ભીતિ : ઉદ્યોગકારો

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 4 : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધ સમાન ઘર્ષણને કારણે વૈશ્વિક આર્થિક અસ્થિરતા સર્જાઈ છે, જેના કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પર માઠી અસરની ગંભીર ભીતિ દક્ષિણ ગુજરાત ચેમ્બર અને ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે,…..

ઇ-પેપરના નવા શુલ્ક