• ગુરુવાર, 05 માર્ચ, 2026

રાણી બાગના વિસ્તરણ માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડર લાવવા ભાજપની માગણી

સત્તાધારી પક્ષનો 490 કરોડના ટેન્ડરમાં ગોટાળાનો આરોપ

મુંબઈ, તા. 4 : ભાજપે મુંબઈ મહાપાલિકા પર કબજો સંભાળ્યા પછી એક મહિનાથી પણ ઓછા સમયમાં ટેન્ડરોમાં ભ્રષ્ટાચારના વિસ્તરણ માટે 490 કરોડ રૂપિયાના ટેન્ડરમાં ગોટાળાનો આરોપ  લગાવ્યો છે. મુંબઈ ભાજપના પ્રમુખ અને વિધાનસભ્ય અમિત સાટમે મેયર રીતુ તાવડે અને મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાનીને પત્ર લખીને ભાયખલા….

 

ઇ-પેપરના નવા શુલ્ક