નબળાં બૉન્ડ યીલ્ડ અને કરન્સી, ઘટતાં શૅરબજારોમાંથી મૂડી બુલિયન બજારમાં આવી
ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 4 : મિની વિશ્વ યુદ્ધના સ્તરે
રોકાણમાં બેસુમાર જોખમ વધ્યું છે, સાથે જ શૅરબજારમાં ખુંવારી વધતા, રોકાણકારો તેમની
મૂડીની સલામતીના સ્રોત શોધવા સોના અને ચાંદી તરફ આકર્ષિત થયા. નબળા ડૉલરે પણ સોના-ચાંદીની
તેજીમાં ઇંધણ પૂર્યું. જ્યાં સુધી મધ્યપૂર્વમાં સ્થિરતા પાછી નહીં ફરે ત્યાં સુધી,
બુલિયન બજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહેવાનો. આ તબક્કે રોકાણકારોને એવી સલાહ આપવામાં
આવે છે કે બજારમાં પ્રવર્તતા અને ઝડપથી…