• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઍલન સામે સાઉથ આફ્રિકા ઘૂંટણિયે, ન્યૂ ઝીલૅન્ડ ફાઇનલમાં

170 રનનો લક્ષ્યાંક 43 બૉલ બાકી રાખીને આંબ્યો, આફ્રિકાને નવ વિકેટથી હરાવ્યું 

કોલકાતા, તા. 4 (પીટીઆઇ) : ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઓપનર ફિન ઍલનની નૉટઆઉટ સદી (આક્રમક 33 બૉલમાં 100 રન)ને કારણે ન્યૂ ઝીલૅન્ડે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શાનદાર રમતનું પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકા ફરી એક વાર ચોકર્સ સાબિત….

ઇ-પેપરના નવા શુલ્ક