મુંબઈ, તા. 4 : વાનખેડેમાં ટી20 વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં બોલર તરીકે જસપ્રીત બુમરાહ પાસેથી સારા પ્રદર્શનની બધા આશા રાખશે. બુમરાહ આ મૅચમાં એક મોટી સિદ્ધિ મેળવશે. બુમરાહે અત્યાર સુધી 234 આંતરરાષ્ટ્રીય મૅચમાં 20.6ની સરેરાશ સાથે 499 વિકેટ મેળવી છે. આમ એની પાસે 500 વિકેટની સિદ્ધિ….