મુંબઈ, તા. 4 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં બામ્બુ ઉગાડવાને પ્રોત્સાહન આપી રહી છે. તેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન, કારીગરોની પરંપરાગત કલાને જાળવવાનો અને પ્લાસ્ટિક પરના અવલંબનને ઘટાડવાનો છે. ઉપરાંત બામ્બુનાં ઉત્પાદનોને મૉલમાં વેચાણ માટે મૂકવાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યાં…..