• ગુરુવાર, 05 માર્ચ, 2026

ટી-20 વિશ્વ કપ : ન્યૂ ઝીલૅન્ડ ફાઈનલમાં

સાઉથ આફ્રિકાને 43 બોલ બાકી રાખીને નવ વિકેટથી હરાવ્યું 

કોલકાતા, તા. 4: ઓપનર ફિન એલનની 33 બોલમાં રેકોર્ડ સદીને કારણે ન્યુ ઝીલૅન્ડ સાઉથ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન પાકુ કર્યું હતું. હવે વાનખેડેમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલની વિજેતા ટીમ સાથે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ….

ઇ-પેપરના નવા શુલ્ક