• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઈરાનના હુમલાનો જવાબ આપવા સઉદી તૈયાર

મધ્ય-પૂર્વના જંગમાં પાંચમા દિવસે વિનાશ લીલા યથાવત્

તહેરાન/તેલ અવીવ/રિયાધ, તા. 4 : અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સતત પાંચમા દિવસે પણ ચાલી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલના જોરદાર મારક હવાઈ હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલ ઉપરાંત ખાડી દેશોમાં અમેરિકી લશ્કરી થાણાઓ ઉપર મિસાઇલ અને ડ્રૉનનો મારો બોલાવ્યો છે. સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહંમદ….

ઇ-પેપરના નવા શુલ્ક