• ગુરુવાર, 05 માર્ચ, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધ : હિંગોલી, નાંદેડ, પરભણીમાં બૉટલ-કૅન સાથે પેટ્રોલ ખરીદવા પમ્પો પર ભારે ભીડ

પેટ્રોલ ખતમ થવાની અફવા : પ્રશાસનની અફવા પર ધ્યાન ન આપવાની અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : અમેરિકા અને ઈરાન વચ્ચે પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈંધણની સપ્લાયને અસર થતાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ ખતમ થવાની અફવા ફેલાતાં મહારાષ્ટ્રના હિંગોલી, નાંદેડ, પરભણી અને છત્રપતિ સંભાજીનગર સહિતના કેટલાક જિલ્લામાં મંગળવારે અને આજે ઈંધણ ખરીદવા માટે લોકોની ચિક્કાર ગિરદી જોવા….

ઇ-પેપરના નવા શુલ્ક