• ગુરુવાર, 05 માર્ચ, 2026

ગિરિરાજજીના પરિક્રમા માર્ગે શીલાઓ હટાવવા ક્લીન તળેટી, ગ્રીન તળેટી અભિયાન

મુંબઈ, તા. 4 : શ્રી ગિરીરાજજીની નાની-મોટી શીલાઓ પરિક્રમા માર્ગમાં જ્યાંને ત્યાં પડી હોય છે એના કારણે શ્રદ્ધાળુઓને ઠોકર વાગે છે, આવી શીલાઓને પરિક્રમા માર્ગમાંથી ઉઠાવીને યથાસ્થાને રાખવા માટે ક્લીન તળેટી, ગ્રીન તળેટી મિશન અંતર્ગત ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. મુંબઈના બૃહન્મંદિરના ગોસ્વામી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક