નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ): નવી જીડીપી શ્રેણી હેઠળ 2026-27માં ભારતનો આર્થિક વિકાસ સાત ટકાથી વધુ અંદાજવામાં આવ્યો છે. સરકારે ચાલુ રાખેલા મૂડી ખર્ચ અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોની એકધારી માગને કારણે આ શક્ય બન્યું છે, એમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તંગદિલી, વૈશ્વિક વેપારમાં….