કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે સાત ટકા વધીને રૂા. 1016.66 કરોડની થઈ
મુંબઈ, તા. 15 (એજન્સીસ) : આઈટીસી ગ્રુપની હોટેલ ઉદ્યોગ ક્ષેત્રની અગ્રણી કંપની આઈટીસીનો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂા. 264 કરોડનો થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં.......