અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : ચાલુ વર્ષે ઉંઝાની તમામ કોમોડિટીઝમાં ઊંચા ઉત્પાદનને પગલે ભાવ નીચા રહ્યા છે. સિઝનમાં ઊંચા ભાવે વેપારીઓ, સ્ટોકિસ્ટો અને તેજીમંદીવાળાઓએ સ્ટોક કર્યા હતા તે દરેકને હાલમાં ભાવ ઘટી જતા નુકસાની છે. તેથી બધા માટે ચાલુ દિવાળી નિરાશાજનક.....