• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

અર્જુન બિજલાની બન્યો `રાઈઝ ઍન્ડ ફૉલ'નો વિજેતા

અશનૂર ગ્રોવરનો રિયાલિટી ટેલિવિઝન શૉ રાઈઝ ઍન્ડ ફૉલનો વિજેતા અભિનેતા અર્જુન બિજલાની બન્યો છે. ટીવી સિરિયલ ઈશ્ક મેં મરજાવાંથી લોકપ્રિય થયેલા અર્જુનને ઈનામમાં રૂા. 28 લાખ મળ્યા છે. આરુષ ભોલા અરબાઝ પટેલ પ્રથમ.....

ઇ-પેપરના નવા શુલ્ક