અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : દક્ષિણ મુંબઈના એક બિઝનેસમૅન અને તેમનાં પત્નીની ડિજિટલ અરેસ્ટ કરી રૂા. 58 કરોડ ખંખેરવાનો મામલો નોંધાતાં મુંબઈ પોલીસ દોડતી થઈ છે. સાયબર ગઠિયાઓ અમુક લાખ રૂપિયા ડિજિટલ અરેસ્ટ કરી પડાવતા હોવાના અનેક મામલા નોંધાયા છે, પણ કોઈ એક વ્યક્તિ પાસેથી અધધધ રૂા. 58 કરોડ પડાવાયા......