• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ભાયંદરનો ત્રીજો ડબલ ડેક્કર ફ્લાયઓવર નવેમ્બરમાં ખૂલશે

જિતેશ વોરા તરફ્થી

મીરા ભાયંદર, તા. 16 : ભાયંદર પૂર્વમાં શિવાર ગાર્ડન સામે ઓલ્ડ પેટ્રોલ પંપથી ગોલ્ડન નેસ્ટ વચ્ચે બનતો ત્રીજો ફ્લાયઓવર નવેમ્બર સુધીમાં વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ.......

ઇ-પેપરના નવા શુલ્ક