• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

મલેશિયન પામતેલમાં મામૂલી ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 17 : મલેશિયન પામતેલ વાયદામાં શુક્રવારે 6 રીંગીટનાહળવા ઘટાડા સાથે 4514 રીંગીટના મથાળે બજાર સ્થિર રહી હતી. ક્રૂડ તેલ નબળું પડવાને લીધે પામતેલના ભાવ પર અસર હતી. પામતેલ એ રીતે સાપ્તાહિક ધોરણે.....

ઇ-પેપરના નવા શુલ્ક