• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

બોનસ મળતા પાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી

મુંબઈ, તા. 16 : પાલિકાએ એના તમામ કર્મચારીઓને રૂા. 31,000 દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં પાલિકાના કર્મચારીઓ ઉપરાંત શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, ગ્રાન્ટ લેતી ખાનગી પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો.....

ઇ-પેપરના નવા શુલ્ક