• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

બૉલીવૂડના ત્રણ ખાન એક ફ્રેમમાં

હિન્દી ફિલ્મોદ્યોગના ત્રણ ખાન શાહરુખ, સલમાન અને આમિરને સાથે જોવાની તમન્ના ચાહકોને હોવી સહજ છે. આ ત્રણે એક ફિલ્મમાં સાથે અભિનય કરતાં જોવા મળે એવી માગણી સુદ્ધાં થઈ રહી છે, પરંતુ તે માટે દમદાર પટકથા નથી મળતી એવું ફિલ્મમેકરોનું....

ઇ-પેપરના નવા શુલ્ક