પર્થ તા.17 : ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે આજે જણાવ્યું કે વન ડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીને લીધે શુભમન ગિલને કપ્તાનના રૂપમાં ફાયદો થશે. તેને કપ્તાની કરવામાં મદદ મળશે. ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની......